ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો
વર્ષો પહેલાં રાજસ્થાનથી ભરૂચ આવેલાં એક મુસ્લિમ પરિવારે પશુપાલનક્ષેત્રે મોટી સફળતા હાથ ધરી છે.
મુબિનભાઈના બાપદાદાએ ભરૂચ આવી 4 દુધારી ભેંસો સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો, અને હાલ તેમની પાસે 150 ભેંસોનો તબેલો છે.
મુબિનભાઈ બાદ તેમના પુત્રો એટલે કે પાંચમી પેઢી પણ હવે આ વ્યસાયમાં જોડાઈ ગઈ છે અને રોજનું 700 લીટરથી વધુના દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
ਟਿੱਪਣੀਆਂ
Good job mubin bhai👍
તમારો નંબર આપો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
So.... So...... So.... So.... Good. Good
મુસ્લિમ પરિવાર એવું લખવાની કોઈ જરૂર ન હતી મારા આવા રિપોર્ટો ક્યાંથી લઇ આવો છો
👌
બરાડા,બની,,,ભૂજ,,,અલી,ભાઈ,,,૯૫૧૦૮૮૪૬૨૬
Nice
Chodiyo gud che, reverse gear che. Lodo
Jordar hf gay no tabelo sucess nthi
Bharuch is mini pakistan..Muslims are very kattar jihaadi mentality..see the name naagori dairy..i m frm bharuch i know..
kiran Desai
2 ਦਿਨ ਪਹਿਲਾਂ
શુ વાત છે
Ashraf Ashrafi
9 ਦਿਨ ਪਹਿਲਾਂ
Vaah feku vaah😂😂😘
Nadeem Bham
9 ਦਿਨ ਪਹਿਲਾਂ
Tare pakistan javu che
Sikander Narban
13 ਦਿਨ ਪਹਿਲਾਂ
મુસ્લિમમોં કટ્ટર અને જિહાદી છે ભરૂચ માં તો.. એકાદ ઉદાહરણ આપ... તારી યા તારી ફેમિલી યા તારા કોઈ જાણવા વારા સાથે કય કર્યું હોય એવું બતાવ
Sikander Narban
13 ਦਿਨ ਪਹਿਲਾਂ
મારાં ભાઈ એનો મતલબ તું પાકિસ્તાન માં રહે છે.. નાગોરી એમની સરનેમ છે...એનો મતલબ એ લોકો રાજસ્થાન ના નાગોર જિલ્લા ના વતની છે...🤣🤣🤣કય સમજ પયરી
Is there any branch in surat? If possible please start in SURAT specially cows milk. Atleast we can get PURE MILK.just a humble request.May God bless you in your business.
Pragna Parmar
13 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
@Ricky Vaghela thank you for your msg. Will be eagerly waiting .
Ricky Vaghela
13 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
Short time ma hu saru karva jay rahio 6u
Hamza Dodia
10 ਦਿਨ ਪਹਿਲਾਂ
Buy from sumul dairy, A2 milk is available at 40 for 500ml Am from Surat too
Bav j sari vat 6e👏👏👏
sanjay Pithiya
8 ਦਿਨ ਪਹਿਲਾਂ
S
This is very sad that the animals are not grazing in the fields and are chained.
ABSOLUTELY COMMENDABLE.
🙏🙏
I'm from Bharuch
dudh na aape tyare ? su kre che e pan pucho
BAMBHAVA PRAVIN
9 ਦਿਨ ਪਹਿਲਾਂ
@Krunal NV કેમ તુ હિન્દુ નથી ભરવાડ સમાજ તો પોતાની હેસિયત પરમાણે ગાયો ને સાચવે છે ગાયો ને સાચવવી એ દરેક હિન્દુ ના દીકરાની ફરજ મા આવે છે ગાય એ સમસ્ત હિન્દુ સમાજ ની માતા છે તારી પાસે કેટલી ગાયો છે એ મને કે પહેલા જો દરેક હિન્દુ નો દીકરો એક એક ગાય પોતાના આંગણે પાળ વા મંડેને તો રસ્તા ઉપર ગાય કીયારે પણ જોવા ન મળે મારો ભરવાડ સમાજ તો 100 ગાયો ને ભેગી સાચવે છે તુ એક ગાય તો સાચવી ને દેખાડ
Krunal NV
13 ਦਿਨ ਪਹਿਲਾਂ
@sejad Gogda avu bharvado kre... Pachhi gay bhes pkdva government vada ave to lukhha giri kre
sejad Gogda
13 ਦਿਨ ਪਹਿਲਾਂ
@bharat bharat , આવો ત્યાગ??? આ ત્યાગ ન કહેવાય મોટાભાઈ આ તિરસ્કાર કહેવાય. એક મુંગા ઢોરનો કામ પૂરતો ઉપયોગ કરવામાં આવે છે અને જો કામ ન આપે અથવા તો કામ કરવા સક્ષમ ન હોય ત્યારે બોજ સમજી રખડતું કરી દેવામાં આવે છે. દિવસ રાત ઠંડી ગરમી વરસાદ ગમે એવી પરિસ્થિતિ માં મૂંગું જાનવર ઉકરડા વિખોળી પોતાનું પેટ ભરાતું હોય છે. જે બળદ જીંદગી ભર ખેડૂનો સાથ આપી સખત પરિશ્રમ કરીને જમીનને લીલી બનાવે અને જેવો બળદ ઘરડો થાય એટલે અંધારામાં ચાર ગાવ દૂર રખડતું કરી દે છે. કોઈક દિવસ કસાઈખાને રેડ પાડો તો ખબર પડશે કે ઘરડી ભેંસો ક્યાંથી આવે છે? હિન્દુ હોય કે મુસ્લિમ અંતે તો સ્વાર્થી માણસ જ થઈને ઊભો રહે. 95% લોકો ભેંસ ઘરડી થાય એટલે કતલખાને મોકલી દે છે અને ગાય વહુકી જાય કે ઘરડી થાય એટલે લાવારીસ રખડતું કરી દે છે.
Fuzel Sujela
13 ਦਿਨ ਪਹਿਲਾਂ
ખાઈ જવાની બીજું શું.. મસ્ત લાગે..
bharat bharat
14 ਦਿਨ ਪਹਿਲਾਂ
@sejad Gogdaભારત ના લોકો માં ત્યાગ ની ભાવના હોય સે લોકો લાલચ વગર રખડતી ગા યો ને રોટલા ને ઘસ નક્તા હોય સે કેટલાક એસિડ પણ નક્તાં હોય સે.. ગાય ગમે ત્યાંથી ઘરે આવી જાય..ભરત માં ભેંસો બહરથી લાવેલી.સે દૂધ માટે.. ભરત માં કોઈ ના નથી પડતું જેને ભેંસ ને માં.ક હે વી તે.કે.
Good luck
well done
Waah🙏🔥
Saras
Saras
👌
સરસ
ખુબજ સરસ કામ છે નાગોરી ડેરી
કુદરતી રીતે પશુપાલન કરે છે તે સારી બાબત છે, ધન્યવાદ🙏