Cyclone tauktae : જામનગરમાં તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે?



અરબ સાગરમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું પેદા થવાના અણસાર મળી રહ્યા છે અને તેને કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

હાલ લક્ષદ્વીપની આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જે ડિપ્રેશન અને પછી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ ચક્રવાત આ વર્ષનું અતિભીષણ વાવાઝોડું પણ બની શકે છે.

તૌકતે વાવાઝોડાની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાંના ધારી આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ સાવરકુંડલામાં પવન ફૂંકાયો હતો.

વાવાઝોડાની શક્યતાના પગલે જાફરાબાદના પીપાવાવ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. એ જ પ્રકાર કંડલા બંદરે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે હવામાનવિભાગે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે આગામાં 12 કલાક દરમિયાનની સ્થિતિ મહત્ત્વની રહેશે, આ દરમિયાન તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ સાથે જ જામનગરમાં તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

ਟਿੱਪਣੀਆਂ

  • Kishor Sojitra
    Kishor Sojitraਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Aaya 6e

  • Feroza Tharwani
    Feroza Tharwaniਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Allah rahem karay aur sab ki hefazat farmaye aameen

  • HARDEVSINH JADEJA
    HARDEVSINH JADEJAਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    ;

  • Mahendrabhai Parmar
    Mahendrabhai Parmarਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Kheda jilla ma. Aavse

  • Born. Tech
    Born. Techਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    After covoid who feel better in future ?

  • Rachit Pandya
    Rachit Pandyaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Rajkot ma avse????

  • Divya
    Divyaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Baba Choda Vivah ki Bhiwani vartman thi👌👌👌👌

  • Mahesh Chaudhary
    Mahesh Chaudharyਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Kai nhi thay

  • Ravi Makwana
    Ravi Makwanaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Oho

  • Rinkal baria
    Rinkal bariaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Lol

  • M² GAMING

    M² GAMING

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Lol emit bhai tu free fire lover

  • Krishna Solanki
    Krishna Solankiਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    #10 trending 🤣 BTW cyclone effects have started here in anand

  • bhagwan desai
    bhagwan desaiਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    ભાઈઓ, આ bbc હરામીઓની ચેનલ છે, તેનો વિશ્વાસ ના કરતા

  • Hasnain Bharmal
    Hasnain Bharmalਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    maja awsay

  • Hasnain Bharmal

    Hasnain Bharmal

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    @vixcious fiverre bhai hava ketli thandi away che anay apne rai gujarati khoti wastu mai maja lai lay 😂😂

  • vixcious fiverre

    vixcious fiverre

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    😂😂😂 aamay Maja Levi Che 😂

  • Atul Manek
    Atul Manekਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    i hate bbc

  • RAJ SHAIKH
    RAJ SHAIKHਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Nadiad ma aavehe

  • અનિલ મકવાણા
    અનિલ મકવાણાਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    MUSIBATOSE BACHAAYE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • M.k. Sama
    M.k. Samaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    વાર્તા રે વાર્તા.. વાવાઝોડું કેરળ તરફ આગળ વધે છે, ભાઇ..

  • shivling 01
    shivling 01ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Moj ryo bhai 7ni 8 tham nahi thay ma ni maherbani 6e moj kro ane yad kro

  • YK rathod
    YK rathodਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Khatala lavo

  • Darji ramesh Ramesh
    Darji ramesh Rameshਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    મોજ કરો જય માતાજી જય જય ગરવી ગુજરાત

  • Palak Arvind

    Palak Arvind

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    કોઠઞામેઆજેરાવાવાજો

  • Kalpeshbhai Patel
    Kalpeshbhai Patelਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    sambhavit tokta vavaghoda thi vadhu corona rupi vavazoda thi nuksan thayu che...

  • vipul desai
    vipul desaiਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    મુખ્ય મુદ્દાથી ભ્રમિત કરવાનો પ્રયત્ન

  • Vikram Bhatia
    Vikram Bhatiaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Sub sahe salamt rahe iaswar duva karte hai 🙏

  • Vaghela ajit 1
    Vaghela ajit 1ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    ગુજરાત માં છેલ્લા બે મહિના થી ચાલી રહેલા કોરોના રૂપી વાવાઝોડા એ સંભવિત વાવાઝોડા કરતા વધારે તબાહી સર્જી છે 🙏🙏🙏🙏🙏🙏

  • JRS MOTIVATION

    JRS MOTIVATION

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Niakl

  • Ashok Rana

    Ashok Rana

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Qui a 42p ksaho

  • Ashok Rana

    Ashok Rana

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Ashok

  • Ashok Rana

    Ashok Rana

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    AshokBARl

  • LEGEND GAMER

    LEGEND GAMER

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    HAA

  • Hiren Tracker
    Hiren Trackerਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Nahi Ave

  • Aasid Sanna
    Aasid Sannaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Thanks for update

  • Hari bhai Bhanushali
    Hari bhai Bhanushaliਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    5

  • Gaurav Dhandhukia
    Gaurav Dhandhukiaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    કોઈ ચિંતાતુર નથી જામનગર માં, બધા મોજમાં ફરે છે. સાવચેતી રાખવી જરૂરી છે.

  • Komal Ahir

    Komal Ahir

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    😆

  • Zili Comady

    Zili Comady

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Same

  • Ankit Kumar
    Ankit Kumarਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Porbandar ma tamburo pan nathi

  • Ankit Kumar

    Ankit Kumar

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    @Parmar Ayushi jay shri Krishna...... . News wara hare aam j vaat thay....

  • Parmar Ayushi

    Parmar Ayushi

    ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Pnn aa news nd vaat jamnagar ni che okk so sarkhu vacho ane bolvama sabhyata rakho...jai shri krishna 🙏

  • Maiya Bhanushali
    Maiya Bhanushaliਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    0000

  • Valvi Ravya
    Valvi Ravyaਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    Ohhhh ..

  • Navin Rathod
    Navin Rathodਮਹੀਨੇ ਪਹਿਲਾਂ

    આ અવાજ બિજલ શાહ નો છે...

ਅੱਗੇ